ટીમ ઈન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર અક્ષર પટેલ ના જન્મદિવસ પર તેમની મંગેતર મેહા પટેલ એ આ ખાસ સ્ટાઈલમાં કર્યું વિશ, જુવો આ સુંદર તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ઉપરાંત તેમની સગાઈને પણ એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. અક્ષરે ગયા વર્ષે 2022માં પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલને પોતાના જન્મદિવસ પર પ્રપોઝ કર્યો હતો અને બંનેએ સગાઈ કરી લીધી હતી અને હવે બંને ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરવા જઈ […]
Continue Reading