આકાશ અંબાણી પહોંચ્યા જેસલમેર, શાહિદ-મીરા પણ વેડિંગ વેન્યૂ પર મળ્યા જોવા, જુવો તેમની આ તસવીરો
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નનું સેલિબ્રેશન 5 ફેબ્રુઆરી 2023થી રાજસ્થાનના જેસલમેરમાં આવેલા ‘સૂરીગઢ પેલેસ’માં શરૂ થઈ ગયું છે. આ કપલ જેસલમેર પહોંચી ચૂકી છે. હવે તેમના નજીકના મિત્રો અને મહેમાનો પણ વેડિંગ વેન્યૂ પર પહોંચી ચુક્યા છે. તાજેતરમાં જ ફિલ્મમેકર કરણ જોહર, અભિનેતા શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા રાજપૂત અને બિઝનેસમેન આકાશ અંબાણી […]
Continue Reading