માત્ર 17 વર્ષની ઉંમરે બની હતી પ્રખ્યાત, જાણો અત્યારે ક્યાં છે બોલીવુડ અભિનેત્રી મીનાક્ષી…
એક સમયે સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રહેલી મીનાક્ષી શેષાદ્રી 57 વર્ષની થઈ ગઈ છે. મીનાક્ષીએ તેની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી ફિલ્મ આપી હતી અને પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં ખાસ જગ્યા પણ બનાવી હતી. પરંતુ લગ્ન પછી તે ફિલ્મી દુનિયાથી ગાયબ થઈ ગઈ. ચાલો જાણીએ કે અભિનેત્રી હવે ક્યાં છે અને તે શું કરી રહી છે. […]
Continue Reading