વિશ્વવિખ્યાત MDH ના માલિક ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની ઉંમરે થયું નિધન, જાણો તેમના નિધનનું કારણ

એમડીએચ મસાલા બનાવતી કંપનીના માલિક ધર્મપાલ ગુલાટીનું આજે સવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. 98 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીની માતા ચનન દેવી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તે થોડા દિવસોથી કોરોના પોઝિટિવ થઈ ગયા હતા પરંતુ તેણે કોરોના વાયરસને માત આપી હતી પરંતુ પછી તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી, જેની સારવાર દિલ્હીની માતા […]

Continue Reading