આ છે ‘દયાબેન’ નો અસલી ‘જેઠાલાલ’, 37 વ્રષની ઉંમરે લીધા હતા 7 ફેરા, ખૂબ જ રસપ્રદ છે તેમની લવ સ્ટોરી

ટીવીના સૌથી પોપ્યુલર અને પ્રખ્યાત શોની જ્યારે પણ વાત આવે છે ત્યારે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોનું નામ પણ આવે છે. જ્યારે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોની વાત આવે છે, ત્યારે દરેકની જીભ પર દિશા વાકાણી એટલે કે ‘દયાબેન’ નું નામ જરૂર આવે છે. તે હવે આ શોનો ભાગ નથી, પરંતુ આજે પણ […]

Continue Reading