‘છોટી અનુ’ ના બર્થડે સેલિબ્રેશનની તસવીરો થઈ વાયરલ, રિયલ લાઈફ પત્ની સાથે પહોંચ્યા ગૌરવ તો અનુપમા એ કરી ધાંસૂ એંટ્રી, જુવો આ વાયરલ તસવીરો

ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલ અનુપમા આ દિવસોમાં દર્શકોના દિલ પર રાજ કરી રહી છે અને સાથે જ ખૂબ જ ઓછા સમયમાં આ સિરિયલ દર્શકોની પહેલી પસંદ બની ચુકી છે. સિરિયલ અનુપમાની સ્ટોરીથી લઈને તેના પાત્રો સુધી બધું દર્શકોને ખૂબ જ પસંદ આવે છે અને આ જ કારણ છે કે આજે અનુપમા સિરિયલને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની સૌથી […]

Continue Reading

એશ્વર્યા રાયની ફિલ્મ ‘કુછ ના કહો’ ની પૂજા આજે નાના પડદાની બની ચુકી છે સ્ટાર, જુવો તેની હાલની તસવીરો

એશ્વર્યા રાયની ફિલ્મ ‘કુછ ના કહો’માં પૂજાનું પાત્ર નિભાવનાર જેનિફર વિંગેટ આ સમયે ટીવીની મોટી સ્ટાર બની ચુકી છે. બાળ કલાકાર તરીકે જેનિફર બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે 10 વર્ષની ઉંમરમાં ફિલ્મ ‘અકેલે હમ અકેલે તુમ’ થી કરી હતી. ત્યાર પછી, તે 12 વર્ષની ઉંમરમાં ફિલ્મ […]

Continue Reading