શ્રીદેવી-બોનીના લગ્નથી દુખી અર્જુનની માતા, બર્થ એનિવર્સરી પર પુત્ર એ ઈમોશનલ થઈને કહી આ વાત

માતાને ગુમાવવાનું દુ:ખ ક્યારેય દૂર થતું નથી. જીવનભર તેની કમી અનુભવાય છે. અર્જુન કપૂર પણ અત્યારે આ જ કમી અનુભવી રહ્યો છે. તેમની માતા મોના શૌરીની આજે (3 ફેબ્રુઆરી) 58મી જન્મજયંતિ છે. આ પ્રસંગ પર અર્જુન ખૂબ જ ભાવુક થઈ ગયો. તેણે માતાની તસવીર શેર કરતા એક લાંબી પોસ્ટ લખી છે. માતાની જન્મજયંતિ પર ભાવુક […]

Continue Reading