જાણો નવરાત્રિમાં કઈ રાશિના લોકો પર વરસી રહ્યા છે માતારાનીના આશીર્વાદ, આ રાશિના લોકોને મળશે ફાયદો જ ફાયદો

માતા દુર્ગાની પૂજાનો તહેવાર શારદીય નવરાત્રિ 07 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે. તે 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી ચાલશે. 15 ઓક્ટોબરના રોજ દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવાર નવ દિવસનો હોય છે અને આ સમયગાળા દરમિયાન માતા દુર્ગાના નવ અવતારોની પૂજા કરવામાં આવે છે. માતાના ભક્તો આ સમય દરમિયાન તેમના આશીર્વાદ મેળવવા માટે […]

Continue Reading