કોણ હતા શ્રી રામના પ્રિય ભક્ત કેવટ અને કેવી રીતે તેમણે કરાવી હતી રામજીને ગંગા નદી પાર, જાણો અહીં

કેવટ રામાયણ સાથે સંકળાયેલું એક મહત્વપૂર્ણ પાત્ર છે. રામાયણ મુજબ કેવટ રામજીના મહાન ભક્ત હતા અને કેવટે જ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણને ગંગા નદી પાર કરાવી હતી. કેવટનો ઉલ્લેખ રામાયણના અયોધ્યા કાંડમાં જોવા મળે છે. કોણ હતા કેવટ: એવું કહેવામાં આવે છે કે જ્યારે આ દુનિયાની શરૂઆત થઈ ત્યારે કેવટનો જન્મ કાચબા તરીકે […]

Continue Reading