શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી ન કરો આ 5 કામ, તેનાથી માતા લક્ષ્મી થાય છે નારાજ, ઘરમાં આવે છે ગરીબી

શાસ્ત્રોમાં કેટલીક એવી ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન જરૂર કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર જે લોકો આ બાબતોનું પાલન કરતા નથી. તેમને જીવનમાં ખરાબ સમયનો સામનો કરવો પડે છે. શાસ્ત્રોમાં સૂર્યાસ્ત પછી એવી પાંચ ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ભૂલથી પણ ન કરો. ન લગાવો ચંદન: સૂર્યાસત પછી ક્યારેય પણ માથા પર ચંદન […]

Continue Reading