ગરીબી અને દેવાથી મળી જશે છુટકારો, બસ આ રીતે કરી લો માતા ધૂમાવતીની પૂજા

માતા ધૂમાવતીને પાર્વતી માતાનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા ધૂમાવતીની પૂજા કરવાથી બધા પાપનો નાશ થાય છે. ધુમાવતી માતાને 10 મહાવિદ્યામાંથી એક માનવામાં આવે છે અને તેની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. શાસ્ત્રોમાં તેમના સ્વરૂપનું વર્ણન કરતા લખ્યું છે કે તેની સવારી કાગડો છે. તેઓ સફેદ કપડાં પહેરે […]

Continue Reading