હરભજન સિંહ એ બ્રિટિશ અભિનેત્રી સાથે કર્યા છે લગ્ન, જુવો તેમની પત્ની ગીતા સાથેની સુંદર તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ સ્પિનર બોલરનું ટાઈટલ પોતાના નામે કરનાર પૂર્વ ખેલાડી હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરાની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. ગીતા બસરા સુંદરતા અને સ્ટાઈલની બાબતમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓને બરાબર ટક્કર આપે છે. આજે હરભજન સિંહ અને ગીતા બસરા બે બાળકોના માતા-પિતા બની ચુક્યા છે, પરંતુ આજે પણ ગીતા […]
Continue Reading