લગ્નના કાર્ડ આપવા નીકળ્યા અંકિતા લોખંડે અને વિક્કી જૈન, લોકો એ આપ્યા આવા-આવા રિએક્શન

જો કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, પરંતુ આવનારો થોડો સમય એટલા માટે ખૂબ જ ખાસ બની જાય છે કારણ કે આવનારા દિવસોમાં ઘણા ફિલ્મી અને ટીવી સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન આવતા મહિને છે. જેની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન હવે લોકપ્રિય ટીવી અભિનેત્રી […]

Continue Reading