વિરાટ કોહલીએ શેર કરી પોતાની 10મા ધોરણની માર્કશીટ, ગણિતમાં ફ્લોપ, હિન્દી-અંગ્રેજીમાં કર્યું ટોપ

ક્રિકેટની દુનિયાના કિંગ, સુપરસ્ટાર વિરાટ કોહલીના જલવા હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2023માં જોવા મળી રહ્યા છે. વિરાટ કોહલી હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન તો નથી, પરંતુ આ વાતથી કોઈ ફરક પડતો નથી. તે આ ટીમના દિલ, જાન અને ધડકન છે. વિરાટ કોહલીની ટીમે IPL 2023માં પોતાની શરૂઆત કરી દીધી છે અને વિરાટ […]

Continue Reading