પોતાના ‘મન્નત હાઉસ’ ની નેમ પ્લેટ બદલવામાં કિંગ ખાને ખર્ચ કર્યા આટલા અધધધ લાખ, ગૌરી એ પોતે કરી છે ડિઝાઈન

બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાન પોતાની ફિલ્મોની સાથે-સાથે પોતાની સુંદર સ્ટાઇલ, ફેશન અને પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. સાથે જ આ દિવસોમાં શાહરૂખ ખાન પોતાના મન્નત હાઉસને લઈને ખૂબ હેડલાઈન્સ બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ દિવસોમાં શાહરૂખ ખાનનું ઘર મન્ન્ત ખૂબ ટ્રેંડ કરી રહ્યું છે. શાહરૂખ ખાનનું ઘર […]

Continue Reading