મનાલીમાં પહાડોની વચ્ચે આ લક્ઝરી ઘરમાં રહે છે કંગના રનૌત, જુવો તેના ઘરની તસવીરો
પોતાની ફિલ્મો અને વિવાદો માટે જાણીતી કંગના આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળે છે. કંગના રનૌતને બોલિવૂડની ક્વીન પણ કહેવામાં આવે છે. તે અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેને સપોર્ટ કરે છે, તો ઘણા લોકો તેને જમીન સાથે જોડાયેલા રહેવાનો પાઠ પણ આપે છે. પરંતુ […]
Continue Reading