હોટનેસની બાબતમાં બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે પ્રિયંકા ચોપરાની મેનેજર, જુવો તેની દિલકશ તસવીરો
દેશી ગર્લના નામથી જાણીતી પ્રિયંકા ચોપરાએ પોતાની સ્ટાઈલથી બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાના ચાહકોને દિવાના બનાવી દીધા છે. પ્રિયંકા ચોપરા ઇન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડ પર્સનાલિટી માટે પણ જાણીતી છે. આટલું જ નહીં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડ સ્ટાઈલ અને ડેશિંગ પર્સનાલિટી માટે જાણીતી, પ્રિયંકા ખૂબ જ કહેર ફેલાવે છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે […]
Continue Reading