દરરોજ અલગ-અલગ કારમાં મુસાફરી, આટલા અધધ કરોડની સંપત્તિના માલિક છે આ સુપરસ્ટાર, કહેવાય છે સાઉથના અંબાણી

કોરોના મહામારીની ઝપેટમાં હવે દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર મમૂટી પણ આવી ગયા છે. પોતાની એક્ટિંગથી ખાસ ઓળખ ધરાવતા મમૂટીમાં તાજેતરમાં જ કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. શનિવાર (15 જાન્યુઆરી) ના રોજ તેમને ગળામાં દુખાવાની સમસ્યા થઈ હતી ત્યાર પછી તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું. જણાવી દઈએ કે મૂળ રીતે મમૂટી મલયાલમ સિનેમામાં કામ કરે […]

Continue Reading