નાના પાટેકરનો પુત્ર મલ્હાર લુક અને સ્ટાઈલમાં આપે છે પોતાના પિતાને સખત ટક્કર, એક્ટિંગમાં નહિં પરંતુ આ ફિલ્ડમાં બનાવી રહ્યા છે કારકિર્દી
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત અને શ્રેષ્ઠ અભિનેતા તરીકે ઓળખાતા નાના પાટેકર આજે પોતાની દમદાર એક્ટિંગ અને દમદાર ડાયલોગ ડિલિવરીથી લાખો દિલો પર રાજ કરે છે અને પોતાની કળાના આધારે તેમણે ઘણી વખત નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ્સ પણ મેળવ્યા છે અને તેની સાથે-સાથે નાના પાટેકરને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આજે નાના […]
Continue Reading