ખૂબ જ લક્ઝરી છે મલાઈકા અરોરાનું ઘર, જુવો મલાઈકા અરોરારાના ઘરની અંદરની તસવીરો
પોતાના હોટ લુકથી ચાહકોના દિલ પર ધૂમ મચાવનાર પ્રખ્યાત અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમાં તેના આગામી રિયાલિટી શો ‘મૂવિંગ ઈન વિથ મલાઈકા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રીએ તેનું શૂટિંગ શરૂ કરી દીધું છે. મલાઈકાનો શો 5 ડિસેમ્બર, 2022થી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે, જેના માટે દર્શકો પણ ખૂબ જ […]
Continue Reading