પહેલા સલમાનની બહેન પર અને પછી તેમની ભાભી પર આવ્યું દિલ, કંઈક આવી તે શરૂ થઈ મલાઈકા-અર્જુનની લવ સ્ટોરી

હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અર્જુન કપૂર છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી મલાઈકા અરોરા સાથે રિલેશનશિપમાં છે. જણાવી દઈએ કે મલાઈકા અભિનેતા અરબાઝ ખાનની પૂર્વ પત્ની અને અભિનેતા સલમાન ખાનની ભાભી છે. બંનેએ વર્ષ 1998 માં લગ્ન કર્યા, પરંતુ વર્ષ 2017 માં છૂટાછેડા સાથે તેમના સંબંધોનો અંત આવ્યો હતો. ત્યારથી મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે, જોકે […]

Continue Reading