વેનિટી વેનમાં બેસીને કંઈક આ રીતે ‘પુષ્પા’ બનતા હતા અલ્લૂ અર્જુન, જુવો તેમનો ટ્રાંસફોર્મેશન વીડિયો

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુન હંમેશા પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દર્શકોનું મનોરંજન કરતા રહ્યા છે. અલ્લુની ફેન ફોલોઈંગ હિન્દી બેલ્ટના દર્શકોની વચ્ચે પણ ખૂબ જ મોટી છે. સાથે જ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની અપાર સફળતાએ અલ્લુ અર્જુનને દુનિયાભરમાં લોકપ્રિય બનાવી દીધો છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના દ્વારા અભિનીત ફિલ્મ ‘પુષ્પા’એ દુનિયાભરમાં 365 કરોડ રૂપિયાથી […]

Continue Reading

મેકઅપ વગર કંઈક આવી દેખાય છે તમારી આ 6 ફેવરિટ અભિનેત્રીઓ, એક ઝલકમાં ઓળખવી પણ બની જશે મુશ્કેલ

છોકરીઓ મેકઅપ વગર તેમના જીવનની કલ્પના પણ કરી શકતી નથી અને આ વાતને લઈને અવારનવાર તેમની મજાક પણ ઉડતી રહે છે. પરંતુ છતાં પણ મેકઅપ વગર તે ક્યાંય પણ નથી જતી, પરંતુ કેટલીકવાર તેમને મેકઅપ વગર રહેવું પડે છે. જો વાત બોલિવૂડની સુંદર અભિનેત્રીઓની કરીએ તો તેઓ મેકઅપ વગર પણ ખૂબ જ અલગ દેખાય છે. […]

Continue Reading

નટ્ટુ કાકાથી લઈને શ્રી દેવી સુધી આ 4 કલાકારોનો અંતિમ સંસ્કાર પહેલા કરવામાં આવ્યો હતો મેકઅપ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

દેશના સૌથી પ્રખ્યાત શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નટ્ટુ કાકાનું પાત્ર નિભાવનાર અભિનેતા ઘનશ્યામ નાયક હવે આ દુનિયામાં નથી રહ્યા. ઘનશ્યામ નાયક સોમવારે કેન્સરની લડાઈ હારી ગયા અને પોતાના પ્રિયજનોને હંમેશા માટે અલવિદા કહી ગયા. જણાવી દઈએ કે ઘનશ્યામ નાયકની છેલ્લી ઈચ્છા હતી કે તે મેકઅપ સાથે મરવા ઈચ્છે છે, એટલે કે તે કામ […]

Continue Reading

બોલીવુડના આ 6 અભિનેતા નિભાવી ચુક્યા છે વૃદ્ધ વ્યક્તિનું પાત્ર, કોઈ બન્યું 90 વર્ષ વૃદ્ધ તો કોઈ…

ફિલ્મોમાં અભિનેતાઓને પોતાની ભુમિકામાં ઢળવા માટે સખત મહેનત કરવી પડે છે. કેટલીક વખત તો પાત્ર મુજબ સ્ટાર્સ પોતાનો સંપૂર્ણ લુક બદલી નાખે છે અને પડદા પર તેમને જોઈને ચાહકોને બિલકુલ વિશ્વાસ નથી આવતો કે આવું પણ થઈ શકે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ફિલ્મમેકર્સ પાત્રને જીવંત બતાવવા માટે અભિનેતાનો સંપૂર્ણ લુક બદલી […]

Continue Reading

રિયલ લાઈફમાં વૃદ્ધ થઈ ચુક્યા છે બોલીવુડના આ 5 સુપરસ્ટાર, જુવો તેમની રિયલ તસવીરો

હિંદી સિનેમાના કલાકારોને પડદા પર જોવામાં અને રિયલ લાઈફમાં જોવામાં ખૂબ અંતર જોવા મળે છે. પડદા પર કલાકાર પોતાના રોલ મુજબ, મેકઅપમાં જોવા મળે છે અને તે ખૂબ જ સુંદર દેખાઈ છે, જ્યારે રિયલ લાઇફમાં મેકઅપ વગર જોવામાં તેમની સુંદરતામાં ઘટાડો જોવા મળે છે. આવા જ કંઈક હાલ ઈન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટારના પણ છે. મેકઅપનો જ […]

Continue Reading

33 વર્ષ જૂની સાડી પહેરીને યામી ગૌતમે લીધા હતા 7 ફેરા, જાણો શું છે તેનું ખાસ કારણ

યામી ગૌતમ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. તેનું સૌથી મોટું કારણ છે તેમના લગ્ન. લગ્ન પછીથી તેની દરરોજ નવી નવી તસવીર સામે આવી રહી છે. યામીએ ડિરેક્ટર આદિત્ય ધર સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યાં છે. 4 જૂને તેમના પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં બંનેએ લગ્ન કર્યા. યામીના લગ્નની સાદગીને તેના ચાહકો અને સોશ્યલ મીડિયા […]

Continue Reading

બોલીવુડની સુંદર અભિનેત્રીઓનો પડદાની પાછળ કંઈક આવી રીતે કરવામાં આવે છે મેકઅપ, જુવો કેટલીક ખાસ તાસવીરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ગ્લેમરથી ભરેલી છે. આ દુનિયામાં એકથી એક ચઢિયાતી સુંદર અભિનેત્રીઓ છે. જેની સુંદરતા પર લાખો લોકો ફિદા છે. જોકે બોલિવૂડ અભિનેત્રીઓ સુંદર દેખાવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે. પડદાની સાથે રિયલ લાઈફમાં પણ અભિનેત્રીઓ પોતાને સુંદર દેખાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ફિલ્મોની અંદર અભિનેત્રીઓની સુંદરતા જોવા લાયક હોય છે. ચાહકો તેમની સુંદરતાના વખાણ […]

Continue Reading