અનુષ્કા શર્માને જૂના દિવસો આવ્યા યાદ, બતાવી તે ગલીઓ જ્યાં પસાર થયું છે તેનું બાળપણ, જ્યાં પિતા સાથે ચલાવ્યું સ્કૂટર, જુવો તેની આ તસવીરો
અનુષ્કા શર્મા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે, જેણે પોતાની એક્ટિંગ કુશળતાથી લાખો દિલોમાં જગ્યા બનાવી છે. અનુષ્કા શર્માએ ફિલ્મોમાં વિવિધ પાત્રો દ્વારા પોતાની જાતને એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી અનુષ્કા શર્મા ફરતા જોવા મળી રહી છે. હા, અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલી સાથે ક્યારેક વૃદાવન […]
Continue Reading