જમાઈ રાજા વિશે મહેશ ભટ્ટ એ કર્યો આ મોટો ખુલાસો, કહ્યું- રણબીર કપૂર પણ આલિયાની જેમ….
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની રાહ જોઈ રહેલા ચાહકોની રાહ થોડા જ દિવસોમાં સમાપ્ત થવા જઈ રહી છે. રણબીર અને આલિયાના લગ્નને લઈને ખૂબ સમાચાર ચાલી રહ્યા છે. બુધવારથી કપલના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. 13મી એપ્રિલે મહેંદી સેરેમની કરવામાં આવી હતી અને રાત્રે સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે […]
Continue Reading