સુપરસ્ટાર મહેશ બાબૂની માતાનું અવસાન, ભાઈ રમેશ બાબૂ પછી હવે માતા એ પણ છોડ્યો સાથ, જાણો તેમના અવસાનનું કારણ

સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. ખરેખર મહેશ બાબુની માતા ઈન્દિરા દેવીનું બુધવારે સવારે અવસાન થઈ ગયું છે. તે ખૂબ લાંબા સમયથી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં હૈદરાબાદની AIG હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, તે દરમિયાન બુધવારે સવારે તેમનું અવસાન થઈ ગયું. મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે […]

Continue Reading

મહેશ બાબુ કાર કલેક્શનઃ ‘લેમ્બોર્ગિની’થી ‘BMW’ સુધી, લક્ઝરી કારના શોખીન છે મહેશ બાબૂ, જાણો તેમના કાર કલેક્શનમાં કઈ કઈ કાર શામેલ છે

પોતાની દમદાર એક્ટિંગ અને એટ્રેક્ટિવ લુકથી લાખો છોકરીઓનું દિલ ચોરનાર સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીના અભિનેતા મહેશ બાબૂ આજે કોઈ ઓળખના મોહતાજ નથી. મહેશને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ‘પ્રિન્સ ઓફ ટોલીવુડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અભિનેતાએ પોતાની એક્ટિંગ કારકિર્દી 4 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. તેણે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં માત્ર 36 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી તેમણે […]

Continue Reading

રામચરણથી લઈને KGF સ્ટાર યશ સુધી, આ 6 સાઉથ સુપરસ્ટારની પત્નીઓ આગળ ફિકી છે બોલીવુડ અભિનેત્રીઓ, જુવો તેમની સુંદર તસવીરો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ દિવસોમાં સાઉથની ફિલ્મોની બોલબાલા ચાલી રહી છે. જ્યાં ‘RRR’એ મોટી સફળતા મેળવી તો સુપરસ્ટાર યશની ફિલ્મ ‘KGF’એ દરેક તરફ ધૂમ મચાવી દીધી છે. આટલું જ નહીં પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સાઉથની ફિલ્મોને લઈને ઈન્ડસ્ટ્રીમાં વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન અમે તમને સાઉથ ઈન્ડસ્ટ્રીના કેટલાક એવા સુપરસ્ટાર્સની પત્નીઓ વિશે જણાવવા જઈ રહ્યા […]

Continue Reading

પત્ની નમ્રતા અને બાળકો સાથે આ લક્ઝરી ઘરમાં રહે છે મહેશ બાબૂ, જીવે છે મહારાજાઓ જેવું જીવન, જુવો તેમના આ લક્ઝરી ઘરની અંદરની તસવીરો

સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુને કોણ નથી ઓળખતું? તેમણે છેલ્લા 20 વર્ષથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પોતાનો સિક્કો જમાવ્યો છે અને તેમની ફેન ફોલોઈંગ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને દુનિયાભરમાં છે. મહેશ બાબુ પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતા છે. સાથે જ ગુડ લુકિંગના કારણે તેમની ફીમેલ ફેન ફોલોઈંગ પણ ખૂબ જ જબરદસ્ત છે. મહેશ બાબુ પોતાની […]

Continue Reading

મહેશ બાબૂની આ ફિલ્મથી સિતારા એ કર્યું એક્ટિંગ ડેબ્યૂ, જુવો તેના એક્ટિંગ ડેબ્યૂની પહેલી ઝલક

જ્યારે પણ સાઉથના સુપરસ્ટાર્સની વાત થાય અને તેમાં મહેશ બાબુનું નામ ન આવે એવું કેવી રીતે બની શકે છે. મહેશ બાબુએ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ દ્વારા બોલિવૂડમાં એક ખાસ ઓળખ બનાવી છે. આજે પણ તેમનો ચાર્મ ટોલીવુડમાં અકબંધ છે. મહેશ બાબુની જેમ તેમની પુત્રી પણ ખૂબ લોકપ્રિય બની ગઈ છે. દુનિયાભરમાં છે સિતારાની ફેન ફોલોઈંગ: હા… […]

Continue Reading

સાઉથના આ 8 સુપરસ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જુવો તેમના જેટની અંદરની તસવીરો

વાહ લાઇફ હો તો એસી… સાઉથ સ્ટાર્સની આ તસવીરો જોયા પછી તમે પણ કંઈક એવું જ કહેશો. મહેશ બાબુથી લઈને અલ્લુ અર્જુન સુધી સાઉથની ફિલ્મોના ઘણા સ્ટાર્સ માત્ર લક્ઝરી ઘર અને લક્ઝરી કારના જ નહિં, પરંતુ સુંદર પ્રાઈવેટ જેટના પણ માલિક છે. હં. સ્ટાર્સે આ પ્રાઈવેટ જેટ્સની કિંમત લગભગ 50-80 કરોડ રૂપિયા વચ્ચે જણાવી છે. […]

Continue Reading

કોઈ લક્ઝુરિયસ ઘરથી ઓછી નથી મહેશ બાબૂની વેનિટી વેન, જુવો અંદરની તસવીરો

બોલિવૂડ સ્ટાર્સની લોકપ્રિયતા દેશ અને દુનિયામાં હોય છે. બોલિવૂડ સ્ટાર્સ મોંઘા અને લક્ઝુરિયસ ઘરમાં રહે છે, લક્ઝરી વાહનોમાં મુસાફરી કરે છે અને ઘણા સ્ટાર્સની પોતાની વેનિટી વાન પણ છે. આ બાબતમાં સાઉથ સિનેમાના સ્ટાર્સ પણ પાછળ નથી. સાઉથ સિનેમાના પ્રખ્યાત સ્ટાર મહેશ બાબુની પણ પોતાની વેનિટી વાન છે અને તેમાં જરૂરિયાતની દરેક ચીજો હાજર છે. […]

Continue Reading

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂએ આ બાબતમાં બોલીવુડના મોટા-મોટા અભિનેતાઓને પણ છોડ્યા છે પાછળ

મહેશ બાબુ સાઉથ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા છે. તેની પાસે એક યૂનિક સ્ટાઈલ છે, જેના લાખો ચાહકો છે. તેણે ટોલીવુડમાં એકથી એક ચઢિયાતી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. મહેશ બાબુ માત્ર તેની એક્ટિંગ માટે જ નહીં પણ તેની ડેશિંગ સ્ટાઇલ માટે પણ જાણીતા છે. મહેશ બાબુ માત્ર ટોલીવુડમાં જ નહીં પરંતુ આખી સાઉથ ઈંડસ્ટ્રીમાં પોતાની સારી ઓળખ […]

Continue Reading

બોલીવુડ સ્ટાર કિડ્સને પણ ક્યૂટનેસમાં માત આપે છે મહેશ બાબૂની પુત્રી, જુવો વાયરલ તસવીરો

સાઉથની ફિલ્મના સુપરસ્ટાર મહેશ બાબુ તેમને ફિલ્મોને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે, પરંતુ આ વખતે તે તેની પુત્રીને કારણે ચર્ચામાં આવ્યા છે. ખરેખર, મહેશ બાબુની પુત્રી સીતારાએ તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આવી સ્થિતિમાં સિતારાની આ તસ્વીરોને જોઈને ચાહકો પણ ખૂબ લાઈક અને કમેંટ કરી રહ્યા છે. તો […]

Continue Reading

મહેશ બાબુ અને નમ્રતાના લગ્નના થયા 16 વર્ષ પૂર્ણ, કંઈક આવી રીતે શરૂ થઈ હતી તેમની લવ સ્ટોરી

સાઉથ સિને વર્લ્ડના સુપરસ્ટાર અભિનેતા મહેશ બાબુ અને બોલિવૂડ અભિનેત્રી રહી ચુકેલી નમ્રતા શિરોદકર આજે તેમની 16 મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નમ્રતા અને મહેશે 16 વર્ષ પહેલા 2005 માં એકબીજા સાથે સાત ફેરા લીધા હતા. જોકે, મહેશ બાબુએ એનિવર્સરીના આ ખા પ્રસંગે પોતાની પત્ની નમ્રતાને સુંદર સ્ટાઇલમાં અભિનંદન […]

Continue Reading