ધોનીની સફળતા પાછળ છે તેમની બહેનનો મોટો હાથ, જે આજે પણ જીવે છે સિમ્પલ જીવન, જુવો ધોનીના પરિવારની તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ કહેવાતા મહેન્દ્ર સિંહ ધોનીની આ સફળતા પાછળ તેમના પરિવારનો મોટો હાથ રહ્યો છે. ધોની પર બનેલી ફિલ્મમાં ધોનીનો અને તેમની પાછળ પૂરા પરિવારનો કેટલો સંઘર્ષ રહ્યો, તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ધોનીએ પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આજે આપણે દેશવાસીઓના ફેવરિટ મહાન ખિલાડી મહેન્દ્ર સિંહ ધોનીના પૂરા […]
Continue Reading