48 રૂમની હવેલીમાં રહે છે સૌરવ ગાંગુલી, ખૂબ જ લક્ઝરી અને સુંદર છે દાદાનો મહેલ, જુવો અંદરની તસવીરો

ભારતના પૂર્વ મહાન બેટ્સમેન અને સફળ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે તેનો 49 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. 8 જુલાઈ 1972 ના રોજ ગાંગુલીનો જન્મ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં થયો હતો. ક્રિકેટની દુનિયા પર સૌરવ ગાંગુલીએ ખૂબ રાજ કર્યું છે અને ભારતીય ટીમને ક્રિકેટના મેદાન પર એક નવી સ્ટાઈલ સાથે લડતા અને જીતતા શીખવ્યું […]

Continue Reading