ગાંધી જયંતિ 2020: ધર્મ વિશે શું વિચારતા હતા મહાત્મા ગાંધી, જાણો તેમના વિચાર

ગાંધી જયંતિ 2020: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી ઉજવવામાં આવે છે. દેશની આઝાદીમાં બાપુના અભૂતપૂર્વ યોગદાનને કોઈ ભૂલી શકતા નથી. તેઓ સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલતા મહાત્મા હતા. દેશ અને દુનિયામાં આજે પણ તેમના વિચારો જીવંત છે. હિન્દુ ધર્મ સાથે તેનો સંબંધ હતો, પરંતુ તેઓ બધા ધર્મોનો આદર કરતા હતા. તેઓ રામ […]

Continue Reading