ગળામાં માળા અને માથા પર તિલક, મહાકાલના શરણમાં પહોંચી રવીના ટંડન, ગર્ભગૃહમાં જઈને લીધા મહાદેવના આશીર્વાદ, જુવો તસવીરો

છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ મહાકાલના દર્શન કરવા માટે ઉજ્જૈન પહોંચી રહ્યા છે. સૌથી પહેલા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ગયા હતા. તેમની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, ત્યાર પછી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ગયા હતા. હવે આ દરમિયાન બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન પણ ભગવાન […]

Continue Reading

વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે પહોંચ્યા ઉજ્જૈનમાં મહાકાલના શરણમાં, જુવો તેમની આ તસવીરો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા ઈન્દોર ટેસ્ટ પૂર્ણ થયા પછી ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા છે. બંનેએ ભસ્મઆરતીમાં ભાગ લીધો હતો અને ગર્ભગૃહમાં પૂજા પણ કરી હતી. દેશભરમાંથી ભગવાન મહાકાલના શરણમાં વીઆઈપી ભક્તોની લાઈન લાગી રહી છે. આ ક્રમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચુકેલા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેમની પત્ની […]

Continue Reading