ભાઈના લગ્નમાં ભાભીની સામે ફીકી પડી નિયા શર્મા, દુલ્હનની સુંદરતાએ લૂંટી લીધી મહેફિલ, જુવો તસવીરો

દેશભરમાં આ દિવસોમાં લગ્નની સિઝન જોરશોરથી ચાલી રહી છે. બોલીવુડ અને ટીવીની હસ્તીઓ પણ લગ્ન એન્જોય કરતા જોવા મળી રહી છે. હવે લોકપ્રિય ટીવી અભિનેત્રી નિયા શર્માને જ લઈ લો. નિયા તાજેતરમાં પોતાના ભાઈ વિનય શર્માના દિલ્હીમાં થયેલા લગ્નમાં શામેલ થઈ હતી. આ દરમિયાન પોતાના સુંદર આઉટફિટ દ્વારે તેણે દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. […]

Continue Reading