જાણો દ્રૌપદી સિવાય બિજા કોની સાથે પાંડવોએ કર્યા હતા લગ્ન

દ્રૌપદી સિવાય બીજા કોની સાથે પાંડવોએ કર્યા હતા લગ્ન: મહાભારત વિશે આપણે બધાં કંઇને કંઈ જાણીએ છીએ, પરંતુ આ કથા માત્ર કૌરવો અને પાંડવોના યુદ્ધ સુધી જ મર્યાદિત નથી. મહાભારતની કથા જેટલી મોટી તેટલી જ રસપ્રદ પણ છે. કૌરવો અને પાંડવો સિવાય મહાભારતમાં ઘણા રાજાઓની રસપ્રદ અને પ્રેરણાદાયી કથાઓ જાણવા મળે છે. શાસ્ત્રોમાં મહાભારતને પાંચમો […]

Continue Reading