મહા શિવરાત્રિ પર કરો આ સરળ ઉપાય, ભગવાન શિવના મળશે આશીર્વાદ, દરેક ઈચ્છા થશે પૂર્ણ
ભગવાન શિવજીને દેવોના દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા દિલથી મહાદેવની પૂજા કરે છે તેના પર ભગવાન શિવના આશીર્વાદ હંમેશા રહે છે. ભગવાન શિવજીના આશીર્વાદ મેળવવા માટે સૌથી શુભ દિવસ મહાશિવરાત્રિનો તહેવાર માનવામાં આવે છે. મહાશિવરાત્રીનો તહેવાર હિંદુ પરંપરાનો એક મુખ્ય તહેવાર છે. દર વર્ષે આ ઉત્સવ ફાગણ મહિનામાં […]
Continue Reading