અંબાણીની વહૂ સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા સંજય દત્ત, ખૂબ ચાલ્યું હતું અફેયર, પરંતુ આ કારણે તૂટી ગયો સંબંધ

હિન્દી સિનેમાના સુપરસ્ટાર સંજય દત્ત પોતાની ફિલ્મો અને પોતાની એક્ટિંગની સાથે જ પોતાના વિવાદો અને અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. દિવંગત અભિનેતા સુનીલ દત્ત અને દિવંગત અભિનેત્રી નરગીસના પુત્ર સંજય દત્તે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1981માં આવેલી ફિલ્મ રોકીથી કરી હતી. સંજયની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ત્યાર પછી […]

Continue Reading

ટીવીના જજના પણ છે ખૂબ મોટા જલવા, જાણો રેમો ડિસૂઝા થી લઈને શિલ્પા શેટ્ટી સુધી ટીવી શો જજ કરવા માટે કેટલી ફી ચાર્જ કરે છે

નાના પડદાની દુનિયામાં ઘણા પ્રખ્યાત અને ધમાકેદાર રિયાલિટી શોએ પોતાનું સ્થાન મેળવ્યું છે. આ તમામ રિયાલિટી શોમાં ઘણા પ્રખ્યાત ફિલ્મ સ્ટાર્સ પણ જજ તરીકે જોવા મળે છે. કેબીસીની ખુરશી પર બેસીને અમિતાભે એ સાબિત કરી દીધું છે કે કોઈ પણ સ્ક્રીન નાની કે મોટી નથી હોતી અને ઘણા એવા સ્ટાર્સ છે જે મોટા પડદાની સાથે […]

Continue Reading

જાણો કેટલા કરોડની સંપત્તિની માલિક છે અભિનેત્રી માધુરી દીક્ષિત, મોંઘી અને લક્ઝરી કારની છે ખૂબ જ શોખીન

90ના દાયકાની સૌથી સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં શામેલ અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની સુંદરતાની સાથે સાથે પોતાની મનમોહક સ્ટાઈલ અને શ્રેષ્ઠ એક્ટિંગથી લાખો લોકોને દિવાના બનાવી દીધા હતા અને આ જ કારણથી માધુરી દીક્ષિત આજે પણ ધક ધક ગર્લ તરીકે ઓળખાય છે. લાખો ચાહકોમાં તેની એક ખાસ ઓળખ છે. માધુરી દીક્ષિત વિશે વાત કરીએ તો ગઈ […]

Continue Reading

એક્ટિંગ છોડીને આ કામ કરવાની તૈયારીમાં છે માધુરી દીક્ષિત, નાના પુત્રના ભવિષ્યને લઈને પણ છે ચિંતિત

બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રીઓમાંથી એક માધુરી દીક્ષિત જ્યારથી અમેરિકાથી ભારત શિફ્ટ થઈ છે ત્યારથી હંમેશા પોતાને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરે છે. એક્ટિંગ અને રિયાલિટી શોમાં પોતાના જલવા ફેલાવી ચુકેલી માધુરી દીક્ષિત હવે અન્ય કામ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ દરમિયાન એ પણ સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે તે હવે એક્ટિંગથી વધુ અન્ય કામ કરવામાં […]

Continue Reading

માધુરી દીક્ષિત એ શેર કરી માતા અને બહેનો સાથેની આ સુંદર તસવીર, જાણો ક્યા ફિલ્ડમાં કામ કરી રહી છે તેની બહેનો

માધુરી દીક્ષિત બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. જ્યારે તે પોતાની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે તે બોલિવૂડની નંબર-1 હિરોઈન હતી. આજે પણ માધુરીનો ક્રેઝ ભારતના લોકો પર જોર જોરથી બોલે છે. મધર્સ ડે પર માધુરીએ પહેલી વખત પોતાની બંને બહેનો સાથે પોતાની માતાની તસવીર શેર કરી છે. માધુરીએ શેર કરી તસવીર: 8 મેના રોજ મધર્સ […]

Continue Reading

પતિ સાથે ભાડાના આ ઘરમાં શિફ્ટ થઈ માધુરી દીક્ષિત, દર મહિને ભાડા તરીકે ચુકવશે આટલા રૂપિયા, જુવો તેના આ ઘરની એક ઝલક

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત તાજેતરમાં જ મુંબઈમાં નવા ઘરમાં શિફ્ટ થઈ છે. જોકે, આ ઘર માધુરી દીક્ષિતનું નથી, પરંતુ તેણે તેને ભાડા પર લીધું છે. આ ભાડાના ઘરમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધાઓ પણ છે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ્સનું માનીએ તો માધુરી દીક્ષિત પતિ સાથે 29માં માળે રહેશે. સાડા ​​પાંચ હજાર ચોરસ ફૂટમાં બનેલા આ ઘરને […]

Continue Reading

જ્યારે માધુરી દીક્ષિતને પોતાના લુક માટે મળતા હતા તાના, પછી માતાની આ એક સલાહના કારણે ચમકી ગયું તેનું નસીબ

બોલીવુડની ધક-ધક ગર્લ કહેવાતી પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિત આજે કોઈ ઓળખની મોહતાજ નથી. માધુરીએ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ અને અદભૂત ડાન્સથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આજે પણ માધુરી દીક્ષિતના જલવા અકબંધ છે અને ચાહકો તેની એક ઝલક મેળવવા માટે આતુર રહે છે. પરંતુ તેના જીવનમાં પણ એક એવો સમય હતો જ્યારે લોકો તેને […]

Continue Reading

સુપરસ્ટાર બની ગઈ હતી માધુરી સીક્ષિત, છતાં પણ શા માટે પડતી હતી માતાના ની ડાંટ…. અભિનેત્રીએ ખોલ્યું આ મોટું રાજ

બોલિવૂડની ધક-ધક ગર્લ કહેવાતી પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની શ્રેષ્ઠ એક્ટિંગ અને અદ્ભુત ડાંસે તેને બોલીવુડ ઈંડસ્ટ્રીની સુપરસ્ટાર બનાવવામાં કોઈ કસર નથી છોડી. આજે પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં માધુરી દીક્ષિતના જલવા અકબંધ છે અને તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત આ […]

Continue Reading

54 વર્ષની ઉંમરમાં માધુરી દીક્ષિત એ પહેર્યો ઑફ શોલ્ડર ડ્રેસ, જોઈને ચાહકો થઈ ગયા લટ્ટૂ, જુવો તેની આ તસવીરો

બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે ફિલ્મોમાં લોકોના દિલ ધડકાવ્યા પછી હવે OTT પર પણ ડેબ્યૂ કર્યું છે. તેમની વેબ સિરીઝ ધ ફેમ ગેમ 25 ફેબ્રુઆરીના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ સિરીઝમાં તેણે સુપરસ્ટાર અનામિકાની ભૂમિકા નિભવી છે. ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યૂસ કરેલી આ સીરીઝનું પહેલા નામ ફાઈન્ડિંગ અનામિકા હતું, પરંતુ પછી તેને […]

Continue Reading

માધુરી દીક્ષિતે ભાડા પર લીધું એપાર્ટમેંટ, દર મહિને ભાડા તરીકે ચુકવશે અટલા અધધધ લાખ

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતને ‘ધક ધક ગર્લ’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. માધુરી દીક્ષિતની ફોલોઈંગની વાત કરીએ તો આજે પણ તે લાખો લોકોના દિલ પર રાજ કરે છે. માધુરી દીક્ષિત આજકાલ હિન્દી સિનેમા જગતની ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાના […]

Continue Reading