36 વર્ષની ઉંમરમાં આ ગંભીર બીમારી એ લીધો હતો મધુબાલા નો જીવ, શરીરમાં રહ્યા હતા માત્ર હાડકાં

દિવંગત અભિનેત્રી મધુબાલાની ગણતરી હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. મધુબાલા હિન્દી સિનેમાનું એક મોટું નામ છે. જોકે ખૂબ જ જલ્દી મધુબાલા આ દુનિયાને છોડીને ચાલી ગઈ હતી. તેની ફિલ્મી કારકિર્દી અને તેનું જીવન બંને ખૂબ જ ટૂંકું રહ્યું છે. મધુબાલાનો જન્મ વેલેન્ટાઈન ડેના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરી 1933ના રોજ દિલ્હીમાં થયો હતો. […]

Continue Reading