આલિયાથી લઈને શાહરૂખ સુધી આ 6 બોલિવૂડ સેલેબ્સના ઘરમાં જ બનેલી છે લક્ઝરી ઓફિસ, જુવો તેમની ઓફિસની તસવીરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સ પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની લક્ઝરી લાઈફ માટે પણ જાણીતા છે. તેમની પાસે લક્ઝરી બંગલાથી લઈને લક્ઝરી કાર છે જેમાં તેઓ પોતાનો સમય પસાર કરે છે. એવા ઘણા કલાકારો છે જેમની પાસે દેશની સાથે-સાથે વિદેશમાં પણ લક્ઝરી ઘરો બનેલા છે, જેની કિંમત કરોડોમાં છે. જેટલા લક્ઝરી તેમના ઘર છે, તેટલી […]

Continue Reading