200 રૂપિયા કમાઈને ગેરેજમાં સૂઈ જતા હતા ધર્મેંદ્ર, આજે અબજોની સંપત્તિ અને આટલા અધધ કરોડના બંગલાના છે માલિક
હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્ર આજે એટલે કે 8 ડિસેમ્બરે 86 વર્ષના થઈ ગયા છે. 8 ડિસેમ્બર 1935ના રોજ તેમનો જન્મ પંજાબના નસરાલીમાં થયો હતો. હી-મેન ના નામથી લોકપ્રિય ધર્મેન્દ્ર આજે પોતાનો 86મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનું સાચું નામ ધરમ સિંહ દેઓલ છે. પછી તેમણે પોતાનું નામ બદલીને માત્ર ધર્મેન્દ્ર રાખ્યું હતું. ધર્મેન્દ્રનો જન્મ […]
Continue Reading