મુકેશ અંબાણીએ પોતાના આ કર્મચારીના કામથી ખુશ થઈને 22 માળનું ઘર કર્યું ગિફ્ટ, આ લક્ઝરી સુવિધાઓથી સજ્જ છે આ ઘર
દેશના સૌથી અમીર વ્યક્તિ જ્યારે ખુશ થઈને કોઈ ગિફ્ટ આપે છે તો તેની કિંમત પણ હજારો કરોડમાં પહોંચી જાય છે. હા, આ વાત સાચી છે, મુકેશ અંબાણીએ પોતાની કંપનીમાં વર્ષોથી વફાદાર રહેલા મનોજ મોદીને પોતાના કામથી ખુશ થઈને તેમને 22 માળનું ઘર ગિફ્ટમાં આપ્યું છે. તેમાં દુનિયાની તમામ લક્ઝરી સુવિધાઓ છે. ઘર ની કિંમત 1500 […]
Continue Reading