ટીમ ઈંડિયાના કૂલ કેપ્ટન છે લક્ઝરી કાર અને બાઈકના મોટા શોખીન, ચાલો જોઈએ તેમનું કલેક્શન

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની)એ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હોય, પરંતુ આજે પણ દુનિયાભરમાં તેમની ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે. કૅપ્ટન કૂલ પોતાના કાર અને બાઈક પ્રત્યેના શોખને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમની પાસે ઘણી લક્ઝરી કાર અને વિન્ટેજ બાઇકનું કલેક્શન છે. આજે આપણે અહીં તેમની બાઇક […]

Continue Reading

લક્ઝરી કારના શોખીન છે અનંત અંબાણી, ચલાવે છે 9 કરોડની કાર, જાણો અનંતના કાર કલેક્શનમાં કઈ કઈ કાર શામેલ છે

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 19 જાન્યુઆરીએ રાધિકા મર્ચન્ટ સાથે મુંબઈમાં આવેલા તેમના ઘર એન્ટિલિયામાં હજારો હસ્તીઓની હાજરીમાં સગાઈ કરી હતી. અંબાણી પરિવારે તેને તહેવારની જેમ ઉજવ્યો. અનંત-રાધિકાની સગાઈની તસવીર અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર દરેકના દિલ જીતી રહ્યા છે. મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્રો અબજોની સંપત્તિનો ભાગીદાર તો છે જ, સાથે […]

Continue Reading

દુનિયાની આ 8 સૌથી મોંઘી અને ખાસ ચીજોની માલિકક છે નીતા અંબાણી, આઠમી ચીજ વિશે સાંભળીને તમે થઈ જશો આશ્ચર્યચકિત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી કે જેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયાના સૌથી અમીર અને પ્રતિષ્ઠિત બિઝનેસમેનમાંથી એક બની ગયા છે. તેમને કોઈ ઓળખની જરૂર નથી. મુકેશ અંબાણીની વાત કરીએ તો આજે તેમની પાસે અપાર સંપત્તિ છે, પરંતુ તેની સાથે મુકેશ અંબાણી આજે દેશમાં સેલિબ્રિટી તરીકે પણ લોકપ્રિય છે અને આટલું જ નહીં, […]

Continue Reading

નીતા અંબાણીના કાર કલેક્શનમાં એક અન્ય સૌથી મોંઘી કાર થઈ શામેલ, જાણો કારની કિંમત અને અંદરની સુવિધાઓ વિશે

મિત્રો, મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના નામને કોઈ પરિચયની જરૂર નથી, આ બે એવા નામ છે જેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ. નીતા અંબાણી હંમેશા પોતાના મોંઘા શોખને લઈને ચર્ચામાં રહે છે. પીવાનું પાણી હોય કે પ્રાઈવેટ જેટ, નીતા અંબાણીને કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે પહેલાથી જ મોંઘી કારોનું કલેક્શન […]

Continue Reading

વિરાટ કોહલીને ક્રિકેટની સાથે છે મોંઘી કારનો શોખ, અહીં જાણો તેમની પાસે ઓડી – રેન્જ રોવર ઉપરાંત અન્ય કઈ કાર છે

વિરાટે 2008માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને આજે તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના એક મોટા સેલિબ્રિટી બની ગયા છે. ક્રિકેટની સાથે વિરાટ કોહલીને લક્ઝરી કારનો પણ શોખ છે. કેટલીક કાર તેમને ગિફ્ટમાં મળી છે, જ્યારે કેટલીક કાર તેમણે પોતે ખરીદી છે. વિરાટ પાસે બેન્ટલીથી લઈને ઓડી સુધીની કાર છે. ચાલો જોઈએ વિરાટ […]

Continue Reading

વિરાટ કોહલી છે કારના ખૂબ જ શોખીન, ચાલો જોઈએ તેમના કાર કલેક્શનમાં કઈ કઈ કાર શામેલ છે

ક્રિકેટ જગતમાં ‘રન મશીન’ અને ‘કિંગ કોહલી’ તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટ ટીમના વનડે અને ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પોતાની અદ્ભુત રમત ઉપરાંત પોતાના શોખ માટે પણ જાણીતા છે. જો કે કોહલી પોતાની બેજોડ ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે, પરંતુ ફિટનેસ અને આ રમત ઉપરાંત કોહલીને મોંઘી કાર અને મોંઘી ઘડિયાળોનો પણ ખૂબ શોખ છે. કોહલી […]

Continue Reading

શાહરુખ ખાન પાસે છે આ લક્ઝરી કારનું કલેક્શન, કિંમત અને ખાસિયત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવૂડના કિંગ એટલે કે શાહરૂખ ખાન રિયલ લાઈફમાં દરેક ચીજ કિંગ સાઈજ જ પસંદ કરે છે. પછી તે હિન્દી ફિલ્મો હોય, બંગલા હોય કે પછી લક્ઝરી કાર હોય. શાહરૂખ ખાનને માયાની નગરી અને બોલિવૂડના તે ડ્રીમર માનવામાં આવે છે, જે માત્ર સપના જ જોતા નથી પરંતુ તેને પૂરા પણ કરે છે. કદાચ આ જ કારણ […]

Continue Reading

પુત્ર એ માતાને આપી લક્ઝરી કાર, માતા એ ખુશ થઈને રસ્તા પર કંઈક આ રીતે ચલાવી કાર, માતાની ખુશી જીતી રહી છે દરેકનું દિલ, જુવો તેનો આ વીડિયો

માતા-પિતા એ ભગવાને આપેલી સૌથી અમૂલ્ય ભેટ છે. એક માતા-પિતા જ હોય ​​છે જે પોતાના બાળકોને નિ:સ્વાર્થ પ્રેમ કરે છે અને પોતાના બાળકોની ખુશી માટે પોતાની ખુશીનું પણ બલિદાન આપે છે. દુનિયાનો કોઈપણ સંબંધ ખોટો હોઈ શકે છે, પરંતુ માતા-પિતાનો સંબંધ હંમેશા સાચો હોય છે. પોતાના બાળકોને માતાપિતા સફળ થતા જોવા ઈચ્છે અને તેમની જરૂરિયાતો […]

Continue Reading

મુકેશ અંબાણી પાસે છે 150 કારનું સુંદર કાર કલેક્શન, તેની કિંમતમાં આવી શકે છે 5 હવાઈ જહાજ, જાણો તેમના કાર કલેક્શન વિશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી આજે આપણા દેશના કેટલાક સૌથી અમીર અને પ્રતિષ્ઠિત બિઝનેસમેનના લિસ્ટમાં ખૂબ ઊંચા સ્થાન પર જોવા મળે છે અને આ જ કારણ છે કે આજે મુકેશ અંબાણીની લોકપ્રિયતા પણ કોઈ ફિલ્મ અથવા રાજકારણની દુનિયા સાથે જોડાયેલા પ્રખ્યાત ચહેરાઓથી ઓછી નથી. જો આપણે મુકેશ અંબાણીની વાત કરીએ તો આજે તેમની પાસે અઢળક […]

Continue Reading

પ્રિયંકા ચોપરા એ વેચી દીધી પોતાની ફેવરિટ આ સૌથી મોંઘી કાર, જાણો શા માટે પ્રિયંકા એ વેચી પોતાની આ કાર

તાજેતરમાં જ માતા બનેલી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. બોલીવુડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને હોલીવુડ સ્ટાર નિક જોનાસ જાન્યુઆરીમાં માતા-પિતા બન્યા હતા. જોકે, અત્યાર સુધી સ્ટાર્સે પોતાની પુત્રીની તસવીરો અથવા તેના નામ વિશે કોઈ વાત કરી નથી. તમને જણાવી દઈએ કે અભિનેત્રી પ્રિયંકા સરોગેસી દ્વારા એક પુત્રીની માતા બની છે. પ્રિયંકાની […]

Continue Reading