અંદરથી આટલું સુંદર દેખાય છે પુનીત રાજકુમારનું ઘર, કંઈક આવી લક્ઝરી લાઈફ જીવતા હતા અભિનેતા

પોતાના ચાહકોની વચ્ચે ‘અપ્પૂ’ ના નામથી લોકપ્રિય રહેલા કન્નડ સિનેમાના ખૂબ જ પ્રખ્યાત સ્ટાર રાજકુમાર તાજેતરમાં જ પોતાના લાખો ચાહકોની આંખો ભીની કરીને આ દુનિયાને અલવિદા કહી ગયા. માત્ર 46 વર્ષની ઉંમરમાં પુનીત રાજકુમારનું ચાલ્યા જવું ચાહકોને ઝટકો આપી ગયું. લોકો આજે પણ તેમના નિધનના શોકમાંથી બહાર આવી શક્યા નથી. જણાવી દઈએ કે પુનીત રાજકુમારે […]

Continue Reading

મહેલ જેવા ઘરમાં એકલી રહે છે અભિનેત્રી રાધિકા આપ્ટે, જુવો તેમાના આ સુંદર ઘરની અંદરની તસવીરો

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી રાધિકા આપ્ટેએ તાજેતરમાં પોતાનો 36 મો જન્મદિવસ ઉજવ્યો છે. 7 સપ્ટેમ્બર 1985 ના રોજ તેનો જન્મ તામિલનાડુના વેલ્લોરમાં થયો હતો. તે બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી છે. તેમણે બોલિવૂડમાં સારું કામ કરીને પોતાને સાબિત કરી છે. તે એક બિંદાસ અભિનેત્રી તરીકે પણ જાણીતી છે. જણાવી દઈએ કે 36 વર્ષની ઉંમરમાં પણ રાધિકા […]

Continue Reading

‘ખલ્લાસ ગર્લ’ ઈશા કોપિકરના ઘર આગળ ફેલ છે લક્ઝરી રાજમહેલ, જુવો તેમના લક્ઝરી ઘરની અંદરની તસવીરો

ઈશા કોપીકર બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. ઘણા લાંબા સમયથી ઈશા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. ઇશાની પહેલી ફિલ્મ વર્ષ 2000 માં આવેલી ‘ફિઝા’ હતી. છેલ્લી વખત તે 2010 માં આવેલી ફિલ્મ ‘રાખ’માં જોવા મળી હતી. ફિલ્મી દુનિયાથી દૂર ઈશાએ તાજેતરમાં રાજકારણમાં પગ મૂક્યો છે. ‘ડોન’, ‘સલામ-એ-ઈશ્ક’, ’13 બી’, ‘ક્યા […]

Continue Reading

સની લિયોનીના પતિ એ બાળકોની જગ્યાએ પત્નીને ખોળામાં ઉઠાવીને કરી નવા ઘરમાં એંટ્રી, જુવો તેના આ નવા ઘરની તસવીરો

બોલિવૂડમાં સની લિયોન એક જાણીતું નામ છે. તે ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે ઓછી જોવા મળે છે, પરંતુ આઇટમ ગીતો, સાઈડ રોલ વગેરેમાં વધુ એક્ટિવ રહે છે. આ ઉપરાંત તે બ્રાન્ડનું પ્રમોશન પણ કરે છે અને રિયાલિટી શોમાં પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ સની ખૂબ જ એક્ટિવ રહે છે. ‘જિસ્મ 2’ સાથે બોલિવૂડમાં […]

Continue Reading

મુંબઈમાં 20 તો મનાલીમાં કંગનાની છે 30 કરોડની હવેલી, જુવો પહાડોની વચ્ચે આવેલા આ સુંદર ઘરની તસવીરો

હિન્દી સિનેમાની બિંદાસ અભિનેત્રી કંગના રનૌત દરેક સમયે કોઇને કોઈ કારણે ચર્ચામાં રહે છે. પોતાની એક્ટિંગના આધારે કંગનાએ બોલીવુડમાં પોતાની એક વિશેષ અને અલગ ઓળખ બનાવી છે. તે બોલીવુડની એક ચર્ચિત અને સફળ અભિનેત્રી છે. કંગના રનૌત છેલ્લા 15 વર્ષથી હિન્દી સિનેમા સાથે જોડાયેલી છે. તેણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2006 માં કરી હતી. […]

Continue Reading

આ 6 સ્ટાર્સે સમુદ્ર કિનારે બનાવ્યું છે પોતાનું ઘર, પરિવાર સાથે રહે છે આ લક્ઝુરિયસ ઘરમાં, જુવો તસવીરો

બોલિવૂડ સ્ટાર્સ તેમની લક્ઝુરિયસ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. બોલિવૂડ સ્ટાર્સના મુંબઇમાં સુંદર અને લક્ઝુરિયસ ઘર બનેલા છે. સાથે જ ઘણા સ્ટાર્સના ઘર તો મુંબઈમાં સમુદ્ર કિનારે બનેલા છે અને તેમના ઘર પરથી વિશાળ અરબ સાગરનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. ચાલો આજે આવા જ કેટલાક સ્ટાર્સ વિશે તમને જણાવીએ. શાહરૂખ ખાનનો […]

Continue Reading

ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે રિતેશ દેશમુખ, મુંબઈમાં બનાવ્યો છે લક્ઝરી બંગલો, જુવો તસવીરો

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના પિતા એક જાણીતા રાજકારણી હતા. આવી સ્થિતિમાં તેમની પાસે રાજકારણમાં કારકિર્દી બનાવવાની તક હતી. પરંતુ તેણે ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવાનું નક્કી કર્યું. ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી જ તેને ફિલ્મોમાં કામ મળ્યું. ત્યાર પછી તેણે પાછળ વળીને જોયું નથી અને આજે તે એક […]

Continue Reading

સુંદરતામાં 5 સ્ટાર હોટલને પણ ફેલ કરે છે નેહા કક્કરનું આ લક્ઝુરિયસ ઘર, જુવો અંદરની તસવીરો

હિન્દી સિનેમાની પ્રખ્યાત સિંગર નેહા કક્કર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તેમને પસંદ કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. નેહા કક્કરે ખૂબ જ ઓછા સમયમાં સિંગિંગની દુનિયામાં મોટું નામ કમાવ્યું છે અને તે આજની બોલિવૂડની સૌથી સફળ અને પ્રખ્યાત સિંગરમાંની એક છે. તેણે પોતાના શ્રેષ્ઠ અવાજથી બધાને દિવાના બનાવ્યા છે. જણાવી દઈએ કે નેહા કક્કરે ગયા વર્ષે […]

Continue Reading

એક સમયે 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી દિશા પટાની, આજે છે કરોડોની માલિક, રહે છે આ લક્ઝરી ઘરમાં જુવો તસવીરો

દિશા પટાની આજના સમયની સૌથી ફિટ અને સુંદર બોલિવૂડ અભિનેત્રીઓમાંની એક છે. એક સમયે માત્ર 500 રૂપિયા લઈને મુંબઇ આવેલી દિશાએ ખૂબ જ ઓછા સમયમાં હિન્દી સિનેમામાં સારું નામ કમાવ્યું છે. તેણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘લોફર’ થી કરી હતી. ત્યાર પછી તે હિન્દી સિનેમામાં જોવા મળી હતી. દિશા પટાણી પોતાની એક્ટિંગ અને […]

Continue Reading

નેહાની જેમ તેનું ઘર પણ છે ખૂબ જ સુંદર, લગ્ન પછી થઈ હતી અહીં શિફ્ટ, જુવો આ લક્ઝરી ઘરની તસવીરો

હિન્દી સિનેમાની જાણીતી સિંગર નેહા કક્કર આજે તેનો 33 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આજની સૌથી પ્રખ્યાત અને સફળ સિંગર નેહા કક્કરનો જન્મ 6 જૂન 1989 માં ઉત્તરાખંડના ધાર્મિક શહેર ઋષિકેશમાં થયો હતો. હિન્દી સિનેમામાં નેહાએ ખૂબ જ ટૂંકા સમયમાં પોતાના સુંદર અવાજને કારણે મોટું નામ કમાવ્યું છે. નેહા કક્કરને આજે બોલીવુડની સૌથી મોટી […]

Continue Reading