લકી અલીની પુત્રી સારા સુંદરતાની બાબતમાં ઘણી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જુવો તેની આ સુંદર તસવીરો

સંગીતકાર લકી અલીને કોણ નથી ઓળખતું. તેમણે આપણને એકથી એક ચઢિયાતા ગીત આપ્યા છે. લકી અલીએ 90 ના બાળકોને મેલોડી થી ભરેલા ગીત ઓછા અને યાદો વધુ આપી છે. લકી અલી આજે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી, પરંતુ તેની નજીકની મિત્ર નફીસા અલી સોધી સતત તેની સાથે જોડાયેલા અપડેટ શેર કરતી રહે છે. હવે તાજેતરમાં […]

Continue Reading