અંબાણી પરિવારની પુત્રવધૂએ લગ્નમાં પહેર્યો હતો લવ સ્ટોરી લહેંગો, જાણો શું છે તેનું રહસ્ય
દેશના સૌથી ધનિક લોકોના લિસ્ટમાં ટોપ પર શામેલ મુકેશ અંબાણી વિશે કોણ નથી જાણતું. માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ તેના પરિવારના અન્ય સભ્યોને પણ આજે દરેક વ્યક્તિ ઓળખે છે. પછી ભલે તે તેની પત્ની નીતા અંબાણી હોય કે તેના પુત્રો આકાશ અથવા અનંત હોય. અંબાણી પરિવાર અવારનવાર કોઈ ને કોઈ કારણસર સમાચારમાં રહે છે. […]
Continue Reading