બોલીવુડના આ 10 સ્ટાર્સે ભગવાનના નામ પર રાખ્યા છે પોતાના બાળકોના નામ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ
બોલિવૂડ સેલિબ્રિટી હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેમના પ્રોજેક્ટ્સને લઈને તો ક્યારેક લાઈફસ્ટાઈલને લઈને. આ લોકો શું પહેરે છે, શું ખાય છે, ક્યાં જાય છે, ચાહકો તેમના વિશે દરેક ચીજ જાણવા ઈચ્છે છે. બોલિવૂડની ઘણી હસ્તીઓની સાથે તેમના બાળકો અને બાળકોના નામ પણ ચર્ચામાં છે. ઘણી સેલિબ્રિટીઝ ને ભગવાન પ્રત્યે ઉંડી શ્રદ્ધા છે અને આવી […]
Continue Reading