વિઘ્નહર્તા ભગવાન ગણેશનું પાત્ર નિભાવીને અમર થયા આ 6 કલાકાર, નંબર 4 તો દુનિયાને કહી ચુક્યા છે અલવિદા
સંસારના પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ માટે ગણેશ ચતુર્થીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે દરેક ઘરમાં ભગવાન ગણેશ બિરાજમાન હોય છે અને આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમ કે બોલીવુડની દુનિયાથી લઈને ટીવી દુનિયા સુધી પણ ગણેશ ચતુર્થીની એક અલગ જ ધૂમ જોવા મળે છે. ભગવાન ગણેશની કથાઓ પર ઘણી ટીવી સીરિયલ્સ […]
Continue Reading