વર્ષો પછી ખુલ્યું મંદિરા બેદીના બોય કટ હેર નું રાજ, આ કારણથી પરેશાન થઈને કટ કરાવ્યા હતા વાળ
એક સમયે ટીવી શો ‘શાંતિ’થી ઘર-ઘરમાં ઓળખ બનાવનાર મંદિરા બેદી પોતાના સશક્ત પાત્રો માટે ખૂબ જ પ્રખ્યાત છે. તે ટીવીની સાથે ફિલ્મ અને ક્રિકેટમાં પણ પોતાનું ટેલેંટ બતાવી ચુકી છે. એક્ટિંગ હોય કે એન્કરિંગ, મંદિરા સાથે સ્પર્ધા કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. તે પોતાની ફિટનેસ માટે પણ પ્રખ્યાત છે. ટીવી શો શાંતિ દરમિયાન મંદિરા […]
Continue Reading