પૃથ્વી અંબાણી ‘NMACC’ ઈવેન્ટમાં સ્ટેજ પર રમતા મળ્યો જોવા, પપ્પા આકાશ એ ઉતાર્યો તો આપ્યું આવું રિએક્શન

અંબાણી પરિવારમાં ટૂંક સમયમાં જ બીજી વખત બાળકના જન્મની કિલકારીઓ ગુંજશે. આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા થોડા દિવસોમાં પોતાના બીજા બાળકને જન્મ આપશે. કપલએ વર્ષ 2019 માં લગ્ન કર્યા હતા અને ડિસેમ્બર 2020 માં પોતાના લાડલા પૃથ્વી અંબાણીના જન્મ સાથે પેરેંટહુડમાં એંટ્રી કરી હતી. હવે બંને તેમના બીજા બાળકના સ્વાગત માટે તૈયાર છે. આ દરમિયાન, […]

Continue Reading

નીતા અંબાણીની નાની વહૂ રાધિકા મર્ચંટ ફ્લોરલ પ્રિંટેડ ઝંપસૂટ અને કટ-આઉટ ડ્રેસમાં લાગી રહી સુંદર, જુવો તેની આ તસવીરો

બિઝનેસવુમન નીતા અંબાણીની ‘નાની વહુ’ રાધિકા મર્ચન્ટ એક રિયલ ફેશનિસ્ટા છે જે પોતાના યૂનિક ડ્રેસથી લોકોના દિલ જીતવાની એક પણ તક છોડતી નથી. તેનો એક સુંદર નજારો ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના લોન્ચ ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. ઇવેન્ટના ત્રીજા દિવસે, રાધિકાએ કટ-આઉટ ડિટેલિંગ વાળા એક બ્લૂ કલરના ફ્લોરલ ડ્રેસમાં દરેકને મંત્રમુગ્ધ કરી દીધા. જણાવી દઈએ […]

Continue Reading