પહેલી વખત રેંગ-રેંગ કરતા ચાલતા જોવા મળી દેબિનાની નાની પરી, ક્યારેક નવડાવી તો ક્યારેક કરી માલિશ, જુવો આ વીડિયો
દેબીના બેનરજી અને ગુરમીત ચૌધરી બોલિવૂડની લોકપ્રિય મેરિડ કપલમાંથી એક છે. બંને 2008 માં આવેલી સીરિયલ ‘રામાયણ’માં રામ અને સીતા બન્યા હતા. ત્યાર પછી બંનેએ 2011માં લગ્ન કરી લીધા. લગ્નના દસ વર્ષ પછી 3 એપ્રિલ 2022ના રોજ તેમના ઘરે નાની પરી આવી. તેણે પોતાની પુત્રીનું નામ લિયાના રાખ્યું છે. લિયાનાના જન્મના થોડા મહિનાઓ સુધી, કપલ […]
Continue Reading