શું તમે જાણો છો ક્યું ફૂલ ક્યા દેવતાને ચઢાવવામાં આવે છે, જો નહિ તો જાણો અહિં અને ન કરો ભૂલ
જેમ કે આપણે બધા જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં પૂજા-પાઠ માટે ઘણી ધાર્મિક વિધિઓ અપનાવવામાં આવે છે, જ્યારે કોઈ ભગવાનની પૂજા કરવામાં આવે છે, ત્યારે તેમના ચરણોમાં ફુલ અર્પણ કરવામાં આવે છે. પછી ભલે તમે ભગવાનને સોનું-ચાંદી અર્પણ કરો પરંતુ ભગવાનને આ બધી કિંમતી ચીજોની જરૂર નથી પરંતુ માત્ર ભગવાનને તેમના ભક્તોની સાચી શ્રદ્ધાની જરૂર […]
Continue Reading