ખૂબ જ યૂનિક છે ગુરમીત અને દેબિનાની પુત્રીનું નામ, આ સુંદર તસવીર શેર કરીને જણાવ્યું પોતાની પુત્રીનું નામ

ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય કપલ ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી તાજેતરમાં જ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. પુત્રીના આગમનથી કપલના ઘરમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએથી કપલને અભિનંદન મળી રહ્યા છે. જણાવી દઈએ કે લગ્નના 11 વર્ષ પછી ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી માતા-પિતા બન્યા છે. આવી સ્થિતિમાં […]

Continue Reading