ખેડૂતે તેના ખેતરમાં ઉગાડ્યું તરબૂચ જેવડું લીંબૂ, તેની એક શિકંજી પીવાથી દૂર થા છે પથરી
લીંબુ એક ઉપયોગી ચીજ છે. જો તેનું દરરોજ સેવન કરવામાં આવે તો ઘણી બિમારીઓથી છુટકારો મળી શકે છે. તમે બધાએ ઘણા પ્રકારના લીંબુ જોયા અને ખરીદ્યા હશે. પરંતુ આજે અમે તમને એક એવું અનોખું લીંબૂ બતાવવા જઈ રહ્યા છીએ, જેનો આકાર તડબૂચ જેટલો મોટો છે. આ લીંબુ હરિયાણાના કિશનગઢના ખેડૂત વિજેન્દ્ર થોરીએ તેના ખેતરમાં ઉગાડ્યું […]
Continue Reading