સોનમ કપૂરે શેર કરી હોંશ ઉડાવનારી તસવીરો, જુવો તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર તેની ફિલ્મો કરતા વધારે પોતાની ફેશન સ્ટાઇલને કારણે હેડલાઇન્સમાં રહે છે. બોલીવુડમાં તેની ફેશનની ખૂબ જ ચર્ચા થાય છે અને તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેશનિસ્ટા કહેવામાં આવે છે. ઘણીવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં તેમની સુંદર સ્ટાઈલ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ચાહકો સોનમ કપૂરની […]

Continue Reading